પોલેન્ડમાં બીજા વિશ્વા યુદ્ધ સમયનો બૉમ્બ એકાએક ફૂટ્યો : ભારે વિસ્ફોટ થયો
પોલેન્ડમાં બીજા વિશ્વા યુદ્ધ સમયનો બોંમ્બ એકાએક ફૂટ્યો હતો , બૉમ્બ ફૂટવાને પગલે ભયાનક વિસ્ફોટ સર્જાયો હતો , 5400 કિલો વજનના બોમ્બમા 2400 કિલો જેટલો વિસ્ફોટકનો જથ્થો હતો બૉમ્બ એકાએક ફૂટવાને પગલે ભયનો માહોલ ફેલાયો હતો જોકે આ બૉમ્બ નહેરમાં ફૂટવાને પગલે કોઈ મોટું નુકસાન નથી થયું બૉમ્બ ફૂટવા સમયે 700 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે