પોષી પૂનમ સાથે ગુરુપુષ્યામૃત યોગ:સોનુ -ચાંદી ખરીદવાનો શ્રેષ્ઠ દિવસ
આજે તા.28 ને ગિરિવર ના ગુરુવાર ના ગુરુપુષ્ય યોગ અને પોશી પૂનમ નો અદભુત સંયોગ હોય, જ્યોતિષ ની દ્રષ્ટિએ યોગ નો ત્રિવેણીસંગમ ઉત્તમ ગણાય છે, આજના દિવસે સોનું , ચાંદી જમીન, મકાન વાહન, ઘર ઉપયોગી વસ્તુએ ખરીદવા માટે નો શ્રેષ્ઠ દિવસ છે , આજના દિવસે કુળદેવી ની પૂજા તેમજ શ્રી યંત્ર ની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે સાથે માં અંબા નો પ્રાગટ્ય દિવસ પણ હોય બધા જ કાર્યો ઉત્તમ ફળદાયી રહેશે. પોષી પૂનમ ના દિવસથી માઘસ્નાન નો પ્રારંભ થાય છે.