ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરનું વિવાદિત નિવેદન : ફેમિલી પ્લાનિંગથી હિન્દુઓની વસ્તી ઘટી 

NATIONAL NEWS Publish Date : 27 October, 2020 04:14 AM

ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરનું વિવાદિત નિવેદન : ફેમિલી પ્લાનિંગથી હિન્દુઓની વસ્તી ઘટી 

ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે , પ્રજ્ઞાએ જણાવ્યું છે કે હિન્દુઓએ ફેમિલી પ્લાનિંગ કર્યું હોવાથી તેની વસ્તી ઘટી રહી છે ,ભારતમાં હિન્દુઓની વસ્તી અંગે ઠાકુરે આ નિવેદન આપ્યું છે ,ઉલ્લેખનીય છે કે આ પ્રકારના નિવેદનાનને લઈને પ્રજ્ઞા ઠાકુર હંમેશા વિવાદમાં રહે છે 

Related News