રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ ની ઉજવણી

સમાચાર Publish Date : 02 October, 2019

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ ની ઉજવણી દેશભરમાં યોજાઈ રહી છે.. રાજકોટમાં અલગ અલગ શાળાના બાળકોએ પણ બાપુના સ્વરૂપ બનીને ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા... શાળાના બાળકોએ ગાંધીજી બનીને શહેરના જ્યુબિલી ચોક ખાતેથી રેલી કાઢી હતી જે રેલી મુખ્યરસ્તાઓ ઉપર ફરી વળી ને રાષ્ટ્રીય શાળા ખાતે પહોંચી હતી.. અને ગાંધી વિચારને દેશભરમાં ફેલાવ્યો હતો

Related News