વરસાદી આગાહીને પગલે યાર્ડમાં મગફળીની આવક હજુ પણ બંધ : યાર્ડની ના છતાં ખેડૂતો વાહનો ભરી લાવ્યા મગફળી 

RAJKOT-NEWS Publish Date : 20 October, 2020 04:02 AM

વરસાદી આગાહીને પગલે યાર્ડમાં મગફળીની આવક હજુ પણ બંધ : યાર્ડની ના છતાં ખેડૂતો વાહનો ભરી લાવ્યા મગફળી 

રાજકોટ 

રાજકોટ સહીત સમગ્ર સૌરાટ્રમાં વરસાદી આગાહીને પગલે યાર્ડમાં મગફળી સહીતની જણસોની નવી આવક બંધ કરવામાં આવી છે, મગફળી લાવવાની ના હોવા છતાં પણ કેટલાક ખેડૂતો મગફળીને યાર્ડમાં વેંચવા માટે લાવ્યા હોવાની વિગતો સામે આવી છે, રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર જિલ્લાના ખેડૂતો મગફળી લઈને આવ્યા છે, જોકે યાર્ડમાં જ્યા સુધી વાતાવરણજ મામલે સ્થિતિ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી મગફળી સ્વીકારવામાં આવશે નહિ તેવો નિર્ણય હોવાનું જાણવા માંડ્યું છે, યાર્ડના સંચાલકોએ ખેડૂતોને વરસાદી નુકસાનઇ થી બચવા માટે મગફળી યાર્ડમાં ન લાવવા જણાવ્યું હતું 

Related News