સળગતી ઈંઢોણી સાથે ગરબાનો રાસ

સૌરાષ્ટ્ર Publish Date : 02 October, 2019

રાજકોટમાં આજે પણ પ્રાચીન ગરબીની પરંપરા જળવાઈ રહેલી છે , પ્રાચીન ગરબી મંડળ દ્વારા અવનવા રાસ ગરબા રજુ કરવામાં આવે છે , જેમાં તલવાર રાસ થી લઈને બેડા રાસ પણ છે જોકે સૌથી વધુ આકર્ષણ જગાવે છે ઈંઢોણી રાસ , સળગતી ઈંઢોણી સાથે ગરબા નો આ રાસ શહેરના માવડી ચોકડી પાસે આવેલ ગરબી મંડળમાં રમાડવામાં આવે છે ,ગરબી મંડળની બાળાઓ માથે ઈંઢોણી સાથે સળગતી ગરબી લઈને સ્ટેજ ઉપર માતાજીના ગરબા રમે છે , ગરબા જોવા માટે મોટી સંખ્યામાં લોકો દૂર દૂર થી ઉમટી પડે છે 

Related News