રાજકોટ પોલીસના કોસ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને દિવાળી ભેંટ : પોલીસ કમિશનરે આપ્યું પ્રમોશન 

RAJKOT-NEWS Publish Date : 04 November, 2020 02:51 AM

રાજકોટ પોલીસના કોસ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને દિવાળી ભેંટ : પોલીસ કમિશનરે આપ્યું પ્રમોશન 

રાજકોટ પોલીસ કમિશનરે શહેર પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મને હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપ્યું છે , કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલનું અને હેડ કોન્સ્ટેબલને એ એસ આઈ નું પ્રમોશન મળ્યું છે,  પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 33 કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલનું જયારે 13 એડ કોન્સ્ટેબલને એએસઆઇ નું પ્રમોશન આપવામાં આવ્યું છે 

Related News