રાજકોટ: શૌચાલય કૌભાંડે ચર્ચા જગાવી

બ્રેકિંગ ન્યૂઝ Publish Date : 11 September, 2019

 

રાજકોટમાં વિવિધ પ્રકારના ભ્રસ્ટાચાર અને ગેરરીતિના મામલા સામે આવતા રહ્યા છે , જેમાં તાજેતરમાં ગાજી રહેલા શૌચાલય કૌભાંડે ચર્ચા જગાવી છે , શહેરના વોર્ડ નંબર 18 અને અન્ય વોર્ડમાં કાગળ ઉપર બનેલા શૌચાલય અને તેની સરકારી ગ્રાન્ટ બારોબાર હજામ કરવાનું કારસ્તાન સામે આવ્યું છે ,. સામગ્ર મામલે આજે સ્થાનિકોએ રજૂઆત કરીને ન્યાય આપવાની માંગણી કરી છે  , ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં શૌચાલય બનાવવા  માટે સરકારી સહાય આપવામાં આવી હતી જેમાં મોટી ગેરરીતિ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે 

Related News