રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્નૂકર સ્પર્ધા યોજવામાં આવી

રમત ગમત Publish Date : 22 August, 2019

 

રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્નૂકર સ્પર્ધા યોજવામાં આવી છે, રાજકોટના ગોલ્ડન ક્રાઉન સ્નૂકર ક્લબ દ્વારા ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે, આ અનોખી સ્પર્ધામાં દેશના ટોચના ખેલાડીઓ અને રાજકોટ સહીત ગુજરાતના જાણીતા ખેલાડીઓને રમવાનો મોકો સાંપડ્યો છે , સ્નૂકર આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉત્કૃષ્ઠ રમત છે , સ્નૂકર સ્પર્ધામાં રાજકોટ સહીત સમગ્ર દેશમાંથી સ્પર્ધકો આવ્યા હતા , રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશના ટોચના ચાર ખેલાડીઓએ પણ ભાગ  લીધો હતો , જેમાં ટોચના ખેલાડીઓ વચ્ચે સેમિફાઇનલ અને ત્યાર બાદ ફાઇનલ મેચ  રમાશે ,ખેલાડીઓ રાજકોટના અનુભવોને વર્ણવ્યા  હતા સમગ્ર આયોજન ગોલ્ડન સ્નૂકર ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું 

Related News