રાજકોટમાં મેઘાવી માહોલ, સૌરાષ્ટ્રમાં એક થી ત્રણ ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર Publish Date : 27 September, 2019

રાજકોટમાં  બપોરે એકાએક વીજળીના કડાકા અને ભડકા સાથે વરસાદ વરસ્યો છે , બપોરે 4 વાગ્યે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને એકાએક તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો , વરસાદ ટતી પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા અને લોકોને ભારે હાલાકી સહન કરવી પડી હતી 

Related News