BABA IS BACK : કેન્સર સામે જન્ગ જીત્યા સંજય દત્ત : પ્રસંશકો અને ચાહકોનો માન્યો આભાર 

ENTERTAINMENT Publish Date : 21 October, 2020 03:48 AM

BABA IS BACK : કેન્સર સામે જન્ગ જીત્યા સંજય દત્ત : પ્રસંશકો અને ચાહકોનો માન્યો આભાર 

 

કેન્સર સામેની લડાઈ આખરે સંજયદત્તે જીતી લીધી છે , બોલીવુડમાં બાબા ના નામે પ્રચલિત નરગીસ અને સુનિલદત્ત ના લાડકા એક્ટર સંજયદત્ત ને કેન્સર ડિટેકટ થયું હતું , કેન્સરની સારવાર માટે સંજયદત્ત હોસ્પિટલાઇસ હતી છેલ્લા કેટલાક સમયથી તેઓ તજજ્ઞ તબીબોની સારવાર હેઠળ કેન્સરની સારવાર લઇ રહયા હતા  સંજય દત્તે ટ્વીટ કરીને પોતાના પરિવારના સદસ્યો , મિત્રો, શુભચિંતકો અને ચાહકોનો આભાર માન્યો છે , સંજયે ભાવુક થઈને લખ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી તે માનસિક રૂપથી પરેશાન હતા કારણ કે તેની સારવાર ચાલી રહી હતી આ તણાવ ભરેલા સમયમાં સાથ આપવા માટે તબીબો થી લઈને નસિંગ સ્ટાફ અને તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે ,ખાસ કરીને પોતાન ચાહકોને લઈને લાગણીશીલ બનેલા સંજયે જણાવ્યું કે તમારા આશીર્વાદ અને પ્રાર્થના જ હતા જેથી તે આજે સ્વસ્થ થઇ રહયા છે અને જલ્દી જ તે ઘરે પરત ફરશે , દિવાળી પહેલા સંજય ઘરે આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે 

 

Related News