સૌરાષ્ટ્રમાં શિયાળાનું આગમન : રાત્રીના અને વહેલી સવારે ઠંડા પવનની અનુભૂતિ 

SAURASHTRA Publish Date : 13 October, 2020 03:49 AM

સૌરાષ્ટ્રમાં શિયાળાનું આગમન : રાત્રીના અને વહેલી સવારે ઠંડા પવનની અનુભૂતિ 

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમા પગલે ઠંડીનું આગમન થયું છે જોકે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તાપની અનુભૂતિ પણ લોકોને થાય છે , ચોમાસાની વિધિવત વિદાય સાથે શિયાળાના આગમનની છડી ઝાકળના રૂપમાં પોકારાઇ રહી છે, ત્યારે રાત્રીના સમયે અને વહેલી સવારના સમયે ઠંડા અને સૂકા પવનની અનુભૂતિ પણ થઇ રહી છે, સૂકા પવન સાથે મીઠી અને આલ્હાદક ઠંડી વહેલી સવારે અને રાત્રીના સમયે અનુભવાઈ રહી છે આ વર્ષે શિયાળો માર્ચ  અને રહે  શક્યતા વ્યક્ત થઇ રહી છે 

Related News