જાનદાર શાનદાર આઇપીએલ સન્ડે; બેન સ્ટ્રોક્સ,સંજુ સેમસનની શાનદાર ઇનિંગ, હાર્દિક પંડ્યાએ ભરપૂર મનોરંજન કર્યું
આઇપીએલ માં છેલ્લા ચાર મેચમાં બોલરોનું પ્રભુત્વ જોવા મળ્યું હતું પરંતુ આ રવિવાર આઇપીએલ માટે સુપર સન્ડે બન્યો છે ...કારણ કે રાજસ્થાન અને મુંબઈ વચ્ચેનો મેચ કે બેસ્ટમેંનોની શાનદાર બેેટીગ અહીં જોવા મળી છે ,. હાઈસ્કોરિંગ મેચમાં હાર્ડ હીટર દવારા ચોક્ક્કા્ અને છક્કા લગાવીને ટીવી ઉપર જોરદાર મનોરંજન કરાવ્યું છે , મુંંબઈ
ના ખેલાડીઓએ બોલરોને રીતસરના જુડી નાખ્યા હતા , અને 195 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી તો મુંબઈ બાદ રાજસ્થાનના ખેલાડીઓએ પણ ધમાકેદાર ઇનિંગ રમીને ભરપૂર મનોરંજન કર્યું હતું , મુંબઈ તરફથી હાર્દિક પંડયા ની ઇનિંગ સૌથી વિસ્ફોટક બની છક્કા નો રીતસર વરસાદ વરસાવ્યો હતો તો ઈશાન કિશને ઇનિંગની શરૂઆત જ વિસ્ફોટક કરી હતી ડી-કોક સસ્તામાં આઉટ થયા બાદ ઈશાન કિશાન ને સુર્યકુમાર યાદવ અને સૌરભ તિવારી એ મુંબઈ ની ઇનિંગને આગળ વધારી છે જોકે ઇનિંગ તો જાણે હાર્દિક પડયા રમ્યા આવ્યો હોઈ તેમ તેને આવતા જ ચોકા અને છક્કા ની એવી ઇનિંગ રમી કે જાને રણપ્રદેશમાં રન નું તોફાન આવ્યું હોઈ અને તાબડતોબ અર્ધીસદી ફટકારી હતી જોકે અસલી રમત તો રાજસ્થાન ની ઇનિંગ જેમાં સંજુ સેમસન અને બ્રેન સ્ટ્રોકે જાને જીતવા માટે જ મેદાન માં ઉતાર્યા હોઈ તેમ બેન સ્ટ્રોક અને સંજુ સેમસન દવારા મેદાનની ચારે તરફ મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા હતા , મુંબઈ સામે 195 રનો પીછો કરતા સંજુ અને બેન સ્ટ્રોક એ વિજય લક્ષ્ય સાથે જ મેદાને ઉતર્યા હતા , ચાહે બુમરા હોઈ કે પેટીસન હોઈ કે પછી બીજા કોઈ પણ બોલર હોઈ તેને મેદાનની ચારે તરફ ધોકાવી નખાયા હતા અને રાજસ્થાન ને વિજય અપાવ્યો હતો ,રાજસ્થાનં વિજયમાં બેન સ્ટોક્સ અને સંજુ સેમસનનો સિંહ ફાળો છે સ્ટ્રોકે શાનદાર સાડી ફટકારી હતી ,તો સંજુએ નાબાદ ફિફટી ફટકારી હતી