અકાલી હિન્દૂ સેના દ્વારા તાંડવ સિરીઝ ને લઈ વિરોધ કરાયો
તાજેતરમાં એમેઝોન પ્રાઈમ અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલ તાંડવ વેબ સિરીઝમાં હિન્દૂધર્મના દેવી દેવતાઓનું શાબ્દિક અપમાન કરવામાં આવ્યું હોય જેને લઈને અકાલી હિન્દૂ સેના દ્વારા આજે સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે પારેવડી ચોક, ત્રિકોણ બાગ અને જાહેર સ્થળો ઉપર તાંડવ સિરોઝ નો વિરોધ કરવામાં આવ્યો.