ટિમ ઇન્ડિયા ના કપ્તાન વિરાટ નું હવે નું લક્ષ્ય શું છે ?

રમત જગત Publish Date : 03 February, 2020 12:49 PM

ટિમ ઇન્ડિયા ના કપ્તાન વિરાટ નું હવે નું લક્ષ્ય શું છે ?

RAJKOT

પહેલા ભારતમાં જ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને બાદમાં ન્યુઝીલેન્ડ ને તેની ધરતી ઉપર હરાવ્યું , ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને ટિમ ઇન્ડિયા બંને ના સિતારા અત્યારે ટોચ ઉપર છે અને એટલે જ ટિમ ઇન્ડિયા આજે સફળતાનાં અસમાન ઉપર છે ત્યારે ન્યુઝીલેન્ડ સામે વાઇટવોશ સાથે સિરીઝ જીત્યા બાદ હવે વિરાટ કોહલી નું આગામી લક્ષ્ય શું હશે એ વાત ને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ચર્ચા શરૂ થઇ છે , વિરાટ કોહલી અને ટિમ ઇન્ડિયા નું હવે પછીનું લક્ષ્ય છે ત્રણ વનડે મેચની સિરીઝ અને બે ટેસ્ટની સિરીઝ , જોકે ટિમ ઇન્ડિયાના ઓપનર રોહિત શર્મા ની ઈજાઓ ને પગલે ટિમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે ત્યારે કોહલી માટે ત્રણ વંદે ની સિરીઝ અને બંને ટેસ્ટ જીતવા અઘરા બની શકે છે હાલ તો કોહલી અને ટિમ મેનેજમેન્ટ વનડે સિરીઝ અને ટેસ્ટ માટે માનસિક તૈયારી કરી રહી છે જે ન્યુઝીલેન્ડમાં રમાનાર છે 

Related News