ભારતમાં ડિજિટલ મીડિયામાં રોકાણ માટે 26 ટકા વિદેશી મૂડીની મંજૂરી 

TOP STORIES Publish Date : 18 October, 2020 05:17 AM

ભારતમાં ડિજિટલ મીડિયામાં રોકાણ માટે 26 ટકા વિદેશી મૂડીની મંજૂરી 

નવીદિલ્હી 

ભારતમાં સતત વધતા ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ને આગળ વધવા માટે હવે નવા માર્ગ મળી રહયા છે , ડિજિટલ મીડિયામાં વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવી છે , જેમાં 26 ટકા સુધી કુલ મૂળીના રોકાણ માટે વિદેશી રોકાણ ને મંજૂરી આપી છે , ડિજિટલ મીડિયામાં છેલ્લા 3 વર્ષમાં નવીજ કાંતિ સર્જાઈ છે , જેને લઈને રોકાણકારોને હવે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ન્યૂઝ અને ન્યૂઝ સ્ટ્રીમ પ્રોવાઈડ કરતા ડિજિટલ મીડિયા સમૂહોમાં રોકાણ કરવા માંગતા વિદેશી સંસ્થાગત અને બિન સંસ્થાગત રોકાણકારો માટે માર્ગ મોકળો કર્યો છે , એટલું જ નહિ તમામ નિયમો પણ લાગુ કર્યા છે, ડિજિટલ મીડિયામાં રોકાણ માટે શાંત એ છે કે કમ્પનીના સીઈઓ ભારતીય હોવા જોઈએ 

Related News