આકરા ટ્રાફિક નિયમના અમલીકરણ સાથે રાજ્યમાં

બ્રેકિંગ ન્યૂઝ Publish Date : 17 September, 2019

રાજકોટ ,

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમની અમલવારી સાથે દંડ વસૂલવા માટે પોલીસે હળવા બનીને દંડો પછાડવાનો શરુ કર્યો છે , રાજકોટમાં ટ્રાફિક નિયમની અમલવારી સામે લોકોએ વિરોધ કરવા કરતા મેમોના ભયથી હેલ્મેટ પહેરવાનું મુનાસીબ માન્યું હતું , 10 માંથી 5 વાહન ચાલકો હેલ્મેટ સાથે નજરે પડયા હતા , જોકે લોકોએ મનોમન આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો , એટલું જ નહિ મેમોના ભયથી હેલ્મેટ પહેરીને પોતાની દિન ચર્યા શરુ કરી હતી , નવા ટ્રાફિક નિયમની અમ્લવરિમ પ્રથમ દિવસે હળવી રહી હતી છતાં જંગી દંડની રકમ હોવાને પગલે પ્રથમ દિવસે સરકારને રાજકોટમાં જ લાખો રૂપિયાની કમાણી થઇ છે ,જેથી રાજ્ય સરકારની તિજોરી છલકાઈ રહી છે 

Related News