ફરી સાંભળવા મળશે યાત્રી કૃપયા ધ્યાન દે

ન્યૂઝ લાઈવ  Publish Date : 06 September, 2020 01:20 AM

અનલોક 4 ની નવી ગાઈડ લાઈનબાદ રેલવે વિભાગ દ્વારા આગામી 12 સપ્ટેમબર થી રેલવેની 80 સ્પેશ્યલ ટ્રેન શરુ થશે,,જે માટે રિઝર્વેશન 10 સપ્ટેમ્બર થી થશે, આગામી દિવસોમાં વધુ 100 ટ્રેન દોડાડવાનું આયોજન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Related News