ઉર્વશી રૌતેલા આરબ ફેશન વીકમાં બની શો સ્ટોપર જુઓ ખાસ ફોટો
ભારતીય મોડેલ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ અરબ ફેશન વીકમાં ભાગ લઈને ફેશન ની દુનિયામાં ડંકો વગાડી દીધો છે, શોસ્ટૉપર બનેલી ઉર્વશીએ 24 કેરેટ ગોલ્ડ માંથી બનેલો મેકઅપ કર્યો છે , ફેશન શોમાં ભાગ લેનારી ઉર્વશી સાક્ષાત સ્વર્ગની અપ્સરા લગતી હતી