યુએન પાકિસ્તાની પીએમનો કાશ્મીર રાગ : ભારતે આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું આતંકી ઓસામાને પાળવા પોષવા માટે પાકિસ્તાન જવાબદાર 

ન્યુયોર્ક 
યુએનના વૈશ્વિક મંચ ઉપર વર્ષોથી પાકિસ્તાન પાસે એક જ મુદ્દાનો કાર્યક્રમ હોઈ છે કાશ્મીર અને આજ મુદ્દે પાકિસ્તાનના કટોરાબાજ પીએમ ફરી એક વખત રોવાધોવા લાગ્યા હતા અને કાશ્મીર મુદ્દે ભારત ડેમોગ્રાફી ફેરફાર ન કરે તેવી  નાપાક વાત કરી હતી જોકે બીજી મિનિટે જ ભારત તરફથી ઇમરાન ખાન નિયાજી ને અપેક્ષા કરતા પણ વધુ ખતરનાક જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો ભારત તરફથી પાકિસ્તાનને અરીસો બતાવીને જણાવી દેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન આતંકીઓને પાડવા પોષવા અને તેને વૈશ્વિક સમુદાય વિરુદ્ધ ઉપયોગ કરવા નું જ કામ કરે છે ઓસામા બિન લાદેન થી લઈને અફઘાનિસ્તાનના આતંકીઓ સુધી બધા નું મૂળ પાકિસ્તાન છે અને આ આતંકી રાષ્ટ્ર તરીકે ની કામગીરી બરાબર કરી રહ્યું છે જે દેશ આતંકીઓને પેદા કરવા એણે  પાડોશીઓને પરેશાન કરવાના ઈરાદા સાથે જ પોતાનું અસ્તિત્વ ધરાવતો હોઈ તે દેશ શાંતિ અને સુફિયાણી વાત કરે એ હાસ્યાસ્પદ છે