જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ગ્રેનેડ હુમલો :એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત 

રાશિફળ Publish Date : 18 November, 2020 03:07 AM

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ગ્રેનેડ હુમલો :એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત 

 
જમ્મુ કાશ્મીરના પુલવામાં ખાતે આતંકીઓએ ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો છે હુમલામાં 12 સ્થાનિકો ઈજાગ્રસ્ત બન્યા છે , ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે, આતંકીઓએ દહેશત ફેલાવા અને સેનાના જવાનોને નિશાન બનાવવા માટે ગ્રેનેડ હુમલો કર્યાનું સામે આવ્યું છે હુમલાખોટ આતંકીઓને પકડવા માટે સેનાએ ઓપરેશન હાથ ધાર્યું છે 

Related News